Saturday 22 November 2014

ગુણોત્સવ કાર્યક્રમ ૨૦૧૪/૧૫

=> આજરોજ તારીખ : ૨૦/૧૧/૨૦૧૪ ગુણોત્સવમાં આવેલ અધિકારી  પ્રાર્થના કાર્યક્રમ નિહાળતા નજરે પડે છે.

=> આ ગુણોત્સવમાં વિવેકાનંદ શાળા માંગરોળના આચાર્યશ્રી હરિસિંહ કાછેલા તથા BRP દિનેશભાઈ ગોહેલ આવેલા.