Friday 4 August 2017

ધોરણ ૮ ના વિદ્યાર્થીઓની વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની વીકલી ટેસ્ટ






                                                                         પ્રશ્નપત્ર

દરેક વીકલી ટેસ્ટ રીઝલ્ટનું રીઝલ્ટ બોર્ડ પર લખવામાં આવે છે. આ રીઝલ્ટ ૧ અઠવાડિયું રાખવામાં આવે છે જેમાં ૧,૨ અને ૩ સ્થાન પામેલ વિદ્યાર્થીઓના નામ લખવામાં આવે છે. આ કરવાથી વિદ્યાર્થીઓને પોતાનું નામ બોર્ડ પર જોઇને વધુને  વધુ મહેનત કરવાની પ્રેરણા મળે છે કે જેથી તેઓનું નામ પણ બોર્ડ પર આવે.