Saturday 11 September 2021

ધોરણ ૬ થી ૮ ના computer classroom શરુ | ધોરણ ૬ ના વિદ્યાર્થીઓનો કોમ્પ્યુટર કલાસ

 (*) ધોરણ ૬ ના વિધાર્થીઓ આગળના ધોરણમાં કોઈકવાર computer માં જરૂર એક કે બે પિરિયડ જરૂર બેઠા હોય છે, પણ આ વર્ષથી તેમના computer class પિરિયડ પદ્ધતિ મુજબ શરૂ થયેલ. જેમાં આજે તેઓએ માઇક્રોસોફ્ટ વર્ડ માં A to Z લખીને font colour, font size, font style, font background વગેરે change કરતા દરેક વિદ્યાર્થીએ કોમ્પ્યુટરમાં પોતાની રીતે શીખ્યું.










No comments:

Post a Comment