Thursday 27 November 2014

પ્રોજેક્ટકાર્ય : સામાજિક વિજ્ઞાન


=> સામાજીક વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી  હિતેશભાઈ એમ. કાથડ દ્વારા ધોરણ  ૬ માં કારાવામાં આવતું પ્રોજેક્ટ કાર્ય.
=> આ પ્રોજેક્ટ કાર્યમાં વિદ્યાર્થીઓં દ્વારા ગુજરાત રાજ્યમાં થતા જુદા જુદા કૃષિપાકો વિશે માહિતી મેળવવામાં આવી હતી અને ગુજરાત રાજ્યના રેખાંકિત નકશામાં આ પાકો કેટલા વિસ્તારોમાં થાય તે દર્શાવવામાંઆવ્યું હતું.