Thursday 9 October 2014

જ્ઞાન સપ્તાહ હેઠળ છેલ્લા દિવસે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.


=>> જ્ઞાન સપ્તાહના સાપ્તાહિક કાર્યક્રમની સફળતાના શિરમોર સમા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણની ઝલક.


=>> તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા બદલ તાલુકા કક્ષાએથી આપવામાં આવેલ પ્રોત્સાહન જેનું વિતરણ કરતા શાળાના આચાર્યાશ્રી શર્મીલાબેન જાની.