Monday 1 September 2014

જ્ઞાન સપ્તાહ ૨૦૧૪ ( દિવસ - ૧ )

=> ગુજરાત રાજ્ય સરકારશ્રી તરફથી જ્ઞાન સપ્તાહનું આયોજન શાળામાં કરવામાં આવેલ.

=> આંગળવાડીની મુલાકાત કરી, સ્વરછતાનું મહત્વ સમજાવવા અમારા આચાર્યાશ્રીમતી શર્મીલાબેન જાનીએ કરેલ મુલાકાત.


=> જ્ઞાન સપ્તાહ દરમિયાન સુ-લેખન સ્પર્ધાનું સંચાલન કરતા શિક્ષકશ્રી દિનેશભાઈ ચૌહાણ.

=> " જ્ઞાન સપ્તાહ " કાર્યક્રમ હેઠળ કાગળ કટિંગની પ્રવૃત્તિ કરાવતા આચાર્યાશ્રી.

=> " જ્ઞાન સપ્તાહ " કાર્યક્રમ હેઠળ બાળકોએ માટીકામથી સરસ રમકડા બનાવ્યા.

=> માટીકામનું સંચાલન અને નિદર્શન કરતા પ્રજ્ઞા શિક્ષિકા બહેનોશ્રી વેજીબેન કોડીયાતર અને આરતીબેન સિંધવ.

                          

=> " જ્ઞાન સપ્તાહ " કાર્યક્રમ દરમિયાન વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરતા શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા.



=>" જ્ઞાન સપ્તાહ " દરમિયાન સુ-લેખનનું સંચાન કરતા ભાષા શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી.




=> " જ્ઞાન સપ્તાહ " કાર્યક્રમમાં સમૂહવાચનનું સંચાલન કરતા શિક્ષકશ્રી દિનેશભાઈ ચૌહાણ.



=> " જ્ઞાન સપ્તાહ " દરમિયાન સમુહવાચનમાં કરતા બાળકો.




=> " જ્ઞાન સપ્તાહ " દરમિયાન સમુહવાચનનું પરિણામ જાહેર કરતા અને શાબ્દિક પ્રોત્સાહન આપતા આચાર્યાશ્રી શર્મીલાબેન જાની.