Sunday 31 August 2014

શાળા સફાઈનું આયોજન

=> વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સહ-પ્રયત્નથી શાળાના મુખ્ય રસ્તા અને શાળાની બહાર તથા શાળાના મેદાનની સફાઈ કરવામાં આવી.

=> આ સામુહિક સફાઈ કાર્યક્રમ દ્વારા બાળકોમાં સ્વરછતાના ગુણોનો વિકસે તેવા પ્રયત્નો કર્યા.

=> શાળાના મુખ્ય રસ્તાની સફાઈનું સંચાલન કરતા આચાર્યાશ્રી શર્મીલાબેન જાની.


=> શાળા સફાઈ દરમિયાન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો.


=> શાળાના મેદાનની સફાઈનું સંચાલન કરતા સફાઈ સમિતિના અધ્યક્ષ શિક્ષકશ્રી દિનેશભાઈ ચૌહાણ અને શ્રી અશોકભાઈ સોલંકી.


=> શાળાની બહાર સફાઈમાં વ્યસ્ત શાળાના બંને શિક્ષકો.



=> શાળાની બહાર સ્વરછતા જળવાઈ રહે તે માટે પરિશ્રમ કરતા શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી તથા શાળાના બાળકો.

=> વિદ્યાર્થીનીઓને સફાઈમાં મદદ કરતા શિક્ષિકાબહેનશ્રી આરતીબેન સિંધવ.