Thursday 21 February 2019

પ્રકાશ - ધોરણ ૭ :: વિજ્ઞાન :: વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમજ

~】 આજરોજ ધોરણ ૭ ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રકરણ ૧૫ - 'પ્રકાશ' અંતર્ગત ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા એ વિવિધ પ્રવૃતિઓ કરાવી. 
~] આ પ્રવૃત્તિઓથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહી. 


~] અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવવું.





~】 બિલોરીકાચ વડે અક્ષરો જોવા.




~】 બહિર્ગોળ લેન્સથી જુદા જુદા સ્થાને રહેલી વસ્તુના પ્રતિબિંબ.





~】બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ.




~】અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ.



~】સૂર્યપ્રકાશમાં રહેલી CD.






~】પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન.


~】બાળકોએ સાત રંગોવાળી નાની ગોળાકાર તકતી વડે ચકરડી તૈયાર કરી.

No comments:

Post a Comment