Tuesday 2 September 2014

શાળામાં મધ્યાહન ભોજન

=> દરરોજ શાળામાં મધ્યાહન ભોજન યોજનાનું સુ-વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે.

=> જેમાં વિદ્યાર્થીઓને શુદ્ધ તથા પોષણક્ષમ મળી રહે તે માટે દરેક શિક્ષક પોતાને સોંપેલા દિવસે ભોજન વિદ્યાર્થીઓની થાળી માંથી જ ચાખી તેનું આવલોકન કરે છે અને જો કોઈ સુચન હોય તો આપે છે.

=> મધ્યાહન ભોજનની બેઠક વ્યવસ્થા સુંદર અને સ્વરછ હોય, ભોજન પોષણક્ષમ અને પોશાક્તત્વયુક્ત હોય તેનું શિક્ષકો પુરતું ધ્યાન રાખે છે.