=> ખેલ સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે સફળતા મેળવ્યા બાદ આજે બીજા દિવસે બાળકોએ ખુબ હર્ષોલ્લાસથી ભાગ લીધો.
=> આજે પણ ૧ મિનીટની રમતોનું આયોજન કરેલ જેમાં સૌપ્રથમ બટાટામાં ટાંચણી પરોવવી, સોયમાં દોરો પરોવવો, ફૂલમાં દોરો પરોવી માળા બનાવવી, લસણ ફોલવું, મગફળી ફોલવી, ચોખા માંથી મગને છુટા પાડવા.
=> આ બીજો દિવસ પણ બાળકો માટે મજાનો બની રહ્યો, જે જોઈ શકાય છે.