૫.


શિક્ષકશ્રીનું નામ : સિંધવ આરતીબેન ભરતભાઈ
હોદ્દો
મદદનીશ શિક્ષક
શૈક્ષણીક લાયકાત
H.S.C., M.A(Sanskrit)
વ્યવસાયિક લાયકાત
PTC
વિશેષ લાયકાત
CCC
વિભાગ
નિમ્ન-પ્રાથમિક(ધોરણ ૧થી૫)
વતન
બગસરા
જાતિ
બક્ષીપંચ
જન્મ-તારીખ
૨૧-૯-૧૯૮૬
ખાતામાં દાખલ તારીખ
૧૦-૧૨-૨૦૦૮
શાળામાં દાખલ તારીખ
૩-૭-૨૦૧૪
ક્યાં વિષયો ભણાવે છે ?
ધોરણ ૧-૨ પ્રજ્ઞા
શોખના વિષયો
ચિત્રો, ફરવાનો તથા નવું જાણવું
આદર્શ વ્યક્તિ
મારા પિતા શ્રી ભરતભાઈ
આદર્શ વાક્ય
ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા  રહો
શાળાની કઈ સમિતિમાં કાર્યશીલ છે ?
શાળા સુશોભન સમિતિના અધ્યક્ષ