Friday 21 July 2017

બીજ નું અંકુરણ

આજરોજ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ દ્વારા જાતે મગ ના બીજ વાવી અવલોકન કર્યું.
સૌપ્રથમ મગના બીજ ને પાણી માં ડૂબાડયા, જે બીજ તરે તેને અને જે બીજ ડૂબે તેને અલગ અલગ રકાબી માં વાવી 6 દિવસ બંનેને સરખું હવા, પાણી અને સૂર્યપ્રકાશ મળે તેની કાળજી રાખી વાવ્યા.
આ જવાબદારી બે વિદ્યાર્થીનીઓને આપી અને તેઓએ સંપુર્ણ કાળજી રાખી આ પ્રવૃત્તિ કરી.