Wednesday 17 June 2020

Microsoft Team એપ્લિકેશન દ્વારા Virtual Class ની શરૂઆત

આજથી Virtual Class લેવાની શરૂઆત કરવામાં આવી જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓને Whatsapp ના માધ્યમથી Microsoft Team એપ્લિકેશન ને મોબાઈલમાં Install કઈ રીતે કરવી તેમજ તેમાં Log In કઈ રીતે થવું તેની માહિતી ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયાએ આપી.
ટૂંક સમયમાં પહેલી મિટિંગ લેવામાં આવશે.

#MicrisoftTeam #VirtualClass #Education 

Add caption






No comments:

Post a Comment