Friday, 13 March 2020

ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ | ધોરણ ૭ ગણિત | પ્રકરણ ૧૫ કાગળ કટીંગની પ્રવૃત્તિથી સમજાવ્યું.

🎲 આજે ધોરણ ૭ ના બાળકો ગણિતમાં પ્રકરણ ૧૫ માં કાગળ કટીંગથી ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ શીખ્યા.
🎲 બાળકો આ પ્રવૃત્તિ ખૂબ જ ઉત્સાહથી કરી જે વીડિયોમાં જોઈ શકો છો.
 🎲 શાળાની YouTube Channel પર જવા અહીં ક્લિક કરો. 🎲

No comments:

Post a Comment