૮.

શિક્ષકશ્રીનું નામ : કાથડ હિતેષભાઈ મંગાભાઈ
હોદ્દો
મદદનીશ શિક્ષક
શૈક્ષણીક લાયકાત
B.A.
વ્યવસાયિક લાયકાત
B.Ed., M.Ed.
વિશેષ લાયકાત
TET(૬ થી ૮), TAT(૯-૧૦)
વિભાગ
ઉચ્ચ-પ્રાથમિક(ધોરણ ૬ થી ૮ )
વતન
કાલેજ, તા: માંગરોળ
જાતિ
અનુસુચિત જાતિ
જન્મ-તારીખ
૨૧-૬-૧૯૮૬
ખાતામાં દાખલ તારીખ
૨૪-૮-૨૦૧૩
શાળામાં દાખલ તારીખ
૨૪-૮-૨૦૧૩
ક્યાં વિષયો ભણાવે છે ?
ધોરણ ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન, હિન્દી
શોખના વિષયો
વાંચવું, ક્રિકેટ-ફૂટબોલની મેચો જોવી
આદર્શ વ્યક્તિ
ડો. બી.આર.આંબેડકર, નેપોલિયન બોનાપાર્ટ
આદર્શ વાક્ય
દેશ તમારા માટે શું કરશે તેમ નહિ પણ તમે દેશ માટે શું કરશો એમ કહો-કેનેડી
શાળાની કઈ સમિતિમાં કાર્યશીલ છે ?
સંસ્કૃતિક કાર્યક્રમ સમિતિના અધ્યક્ષ