૭.

શિક્ષકશ્રીનું નામ : રાવલીયા યોગેશભાઈ સવદાસભાઈ
હોદ્દો
મદદનીશ શિક્ષક
શૈક્ષણીક લાયકાત
H.S.C., B.Sc.(IT)
વ્યવસાયિક લાયકાત
PTC
વિશેષ લાયકાત
TET(૬ થી ૮),  CCNA(Cisco Certified Network Associate)
વિભાગ
ઉચ્ચ-પ્રાથમિક(ધોરણ ૬ થી ૮)
વતન
કેશોદ
જાતિ
બક્ષીપંચ
જન્મ-તારીખ
૧-૧૧-૧૯૮૯
ખાતામાં દાખલ તારીખ
૫-૯-૨૦૧૧
શાળામાં દાખલ તારીખ
૧૪-૮-૨૦૧૨
ક્યાં વિષયો ભણાવે છે ?
ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન
શોખના વિષયો
COMPUTER
આદર્શ વ્યક્તિ
મારા માતા-પિતા
આદર્શ વાક્ય
જે થાય છે તે સારા માટે થાય છે
શાળાની કઈ સમિતિમાં કાર્યશીલ છે ?
ગણિત-વિજ્ઞાન મંડળ સમિતિના અધ્યક્ષ