Friday 10 September 2021

ધોરણ ૮ : વિજ્ઞાન - પ્લાસ્ટિક

 (*) વિદ્યાર્થીઓને ઘર કે અન્ય જગ્યાએ વપરાતા પ્લાસ્ટિકથી બનેલ વસ્તુઓની યાદી કરવા કહ્યું અને વારાફરતી બોર્ડ પર લખવા કહ્યું. બોર્ડ પર લખેલ વસ્તુ ફરીથી લખવાની નથી, જો તે વસ્તુ પોતાના લિસ્ટમાં લખી હોય તો ચેકી નાખવાની અને ન લખી હોય તો લખવી. આ પ્રવૃત્તિ દ્વારા બાળક એ જાણશે કે આપણે રોજબરોજ પ્લાસ્ટિકની કેટલી વસ્તુઓ વાપરીએ છીએ. આ પ્લાસ્ટિક પર્યાવરણને કેટલું નુકશાન કરે છે. બાળકોને આ છેલ્લા પિરિયડમાં ખૂબ મજા કરી.




No comments:

Post a Comment