Monday 24 February 2020

વિજ્ઞાન સપ્તાહ 2020 | Day 1 - ચિત્ર સ્પર્ધા | Rudalpur Primary School

આજે તારીખ : ૨૪-૨-૨૦૨૦ થી ૨૯-૨-૨૦૨૦ સુધી ધોરણ ૬,૭ અને ૮ માં વિજ્ઞાન સપ્તાહનું આયોજન શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલિયા અને સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં આજે પ્રથમ દિવસે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.

RUDALPUR YEARLY SCIENCE week 2020 ::
------------------------------------------------------------------------
Day 1 : ચિત્ર સ્પર્ધા

Day 2 : વકતૃત્વ સ્પર્ધા

Day 3 : નિબંધ લેખન સ્પર્ધા

Day 4 : પ્રયોગ/પ્રોજેકટ નિદર્શન

Day 5 : કવીઝ સ્પર્ધા

Day 6 : ઇનામ વિતરણ

No comments:

Post a Comment