Sunday, 12 September 2021

ધોરણ ૬ વિજ્ઞાન : ખોરાક ક્યાંથી મળે છે ? | ફણગાવેલા મગ અને ચણા

(*)  શિક્ષણ વિભાગના એક સારા નિર્ણયથી ધોરણ ૬ થી ૮ ની શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે અમે શેરી શિક્ષણથી બાળકો સાથે જોડાયેલા રહ્યા. વિદ્યાર્થીઓ ઘરેથી ફણગાવેલા મગ અને ચણા લાવ્યા અને તેમાંથી મળતા ભરપૂર પ્રમાણમાં પ્રોટીનની માહિતી મેળવી. ત્યારની યાદો.







No comments:

Post a Comment