Saturday 22 July 2017

ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ સાથે એસિડ અને બેઇઝની પ્રવૃત્તિ...

શાળાના તમામ બાળકો ખુબજ ઉત્સાહી છે. ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ સાથે એસિડ બેઇઝની પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવી.
આ પ્રવૃત્તિમાં જરૂરી ખાદ્યપદાર્થો બાળકો લઈને આવ્યા હતા અને શિક્ષકે પણ તેમાં યોગદાન આપેલ.
વિદ્યાર્થીઓ જે ખાદ્યપદાર્થ લાવેલ તેની પ્રવૃત્તિ તે પોતે કરે જેથી બાળકોનો ઉત્સાહ વધ્યો.
ત્યારબાદ જાસુદપત્ર અને હળદરપત્ર બનાવ્યું જેમાં દરેક વિદ્યાર્થીએ હળદરપત્ર બનાવ્યું.
તમામ પ્રવૃત્તિના ફોટોગ્રાફ આ પોસ્ટમાં મુકવામાં આવ્યા છે.














વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ હળદરપત્ર


જાસુદપત્ર