Friday 21 July 2017

એકદળી અને દ્વિદળી બીજની પ્રવૃત્તિ ધોરણ 6 ના વિદ્યાર્થી સાથે...

ધોરણ 6 ના વિદ્યાર્થીઓ સાથે એકદળી અને દ્વિદળી બીજ ની પ્રવૃત્તિ કરી.
જેમાં દરેક વિદ્યાર્થી પોતાના ઘરે થી પ્રવૃત્તિમાં ઉપયોગી ખાદ્યપદાર્થ લઇ આવેલ અને સાથે શિક્ષક પણ આમાં સહયોગ આપેલ.

જે વિદ્યાર્થી જે ખાદ્ય પદાર્થ લાવેલ તેની પ્રવૃત્તિનું નિદર્શન તેમના દ્વારા કરાવી બાળકોનો ઉત્સાહ વધારેલ. પ્રવૃત્તિમાં જરૂરી બીકર, પાણી ની મદદથી સંપૂર્ણ પ્રવૃત્તિનું નિદર્શન વિદ્યાર્થીઓએ જ કરેલ.
જે વિદ્યાર્થી જે ખાદ્ય પદાર્થ લાવેલ તેની પ્રવૃત્તિનું નિદર્શન તેમના દ્વારા કરાવી બાળકોનો ઉત્સાહ વધારેલ.