Saturday, 28 February 2015

રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ (દિવસ-૬) ની ઉજવણી : પુર્ણાહુતી અને પ્રોત્સાહક ઇનામ વિતરણ સમારોહ

 => આજે તારીખ : ૨૮ ફેબ્રુઆરીને શનિવારે "રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ પુર્ણાહુતી અને પ્રોત્સાહક ઇનામ વિતરણ સમારોહ  " યોજવામાં આવેલ.
=> જેનું સંચાલન ગણિત-વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયાએ કરેલ.
=> તેમને આ સપ્તાહ દરમિયાન દરરોજ યોજવામાં આવેલી પ્રવૃત્તિઓની ટૂંકમાં ચર્ચા કરી.
=> ત્યારબાદ પ્રોત્સાહ ઇનામ વિતરણની શુભ-શરૂઆત કરવામાં આવી જે નીચે મુજબ છે.

(૧) પ્રયોગ લેખન સ્પર્ધા :  નંદાણીયા સાવન વેજાણંદભાઈએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કરતા શિક્ષિકાબહેનશ્રી શર્મીલાબેન જાની.

=> કોડીયાતર જગદીશ ડોસાભાઈએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ પ્રોત્સાહક કરવામાં આવેલ.

=> કોડીયાતર જસુબેન જીવાભાઈએ પ્રથમ  સ્થાન પ્રાપ્ત કરવા બદલ પ્રોત્સાહક ઇનામ આપતા શિક્ષિકાબહેનશ્રી વેજીબેન કોડીયાતર.

(૨) વકતૃત્વ સ્પર્ધા : ચુડાસમા પ્રીયાબા નટુભાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ.

=> ગોહેલ પ્રીયંકા જેન્તીભાઈએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ પ્રોત્સાહક ઇનામ આપતા શિક્ષકશ્રી નરેશભાઈ દાસા.

=> ગોહેલ ઉષા ભરતભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ.

(૩) ક્વીઝ સ્પર્ધા : આ સ્પર્ધાની વિજેતા ટીમ : " ડાલ્ટન " ના ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા .
=> જેમાં કાથડ પાર્થિવ કિશનભાઈને પ્રોત્સાહિત કરતા શિક્ષિકાબહેનશ્રી આરતીબેન સિંધવ.

=> ગોહેલ પ્રિયંકા જેન્તીભાઈને પ્રોત્સાહિત કરતા શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી.

=> કોડીયાતર જગદીશ ડોસાભાઈને પ્રોત્સાહિત કરતા શિક્ષકશ્રી હિતેશભાઈ કાથડ.

=> ગોહેલ હિના ગોવિંદભાઈને પ્રોત્સાહિત કરતા શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા.

=> " રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ " ની સફળતા બદલ શાળાના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયાએ તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો.
=> આ તકે તેમણે વિદ્યાર્થીઓનો આ સપ્તાહમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ અભીનાનન આપ્યા હતા.    


=> ત્યારબાદ શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકીએ રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ની ઉજવણી બદલ અભિનંદન આપ્યા અને બાળકોને વધુને વધુ આવી સ્પર્ધામાં ભાગ-લે અને ભવિષ્યમાં એક સફળ નાગરિક બને તેવા આશીર્વચનો આપ્યા હતા.


=> અંતે શાળાના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયાએ ગણીત-વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ આવે અને દરેક સ્પર્ધામાં ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે તેવા પ્રોત્સાહક શબ્દો બાદ " રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ " ની પુર્ણાહુતીની ઘોસણા કરી.

=> આવતા વર્ષે ફરી નવા જ રૂપ-રંગમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવશે.
=> ધન્યવાદ.