Friday 20 March 2020

Corona virus ને લીધે શાળાઓમાં રજા હોવાથી, અમોએ વિદ્યાર્થીઓના ઘરે જઈને આપેલ એકમ કસોટી બુક.

🌷શિક્ષણ વિભાગના નિર્દેશ અનુસાર "corona virus" ને લીધે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવેલ, આ 15 દિવસના સદુપયોગ માટે અમોએ વિદ્યાર્થીઓના ઘરે જઈને એકમ કસોટી બુક આપી 15 દિવસનું ગૃહકાર્ય આપેલ.












No comments:

Post a Comment