Monday 22 October 2018

ગણિત-વિજ્ઞાન મંડળ અંતર્ગત પ્રોજેક્ટવર્ક : પુષ્પના ભાગો

આજે ગણિત-વિજ્ઞાન મંડળ આયોજિત પ્રોજેકટવર્ક કરવામાં આવ્યું જેમાં જાસૂદના ફૂલનો ઉપયોગ કરી બાળકોએ તેના ભાગોને વર્ણવ્યા...
1, દલપત્ર
2, દલચક્ર
3, વજ્રચક્ર
4, પુંકેશર
5, સ્ત્રીકેશર