Saturday 27 January 2018

૨૬ જાન્યુઆરીએ ગામમાં જન્મેલ દીકરીઓને સન્માનપત્ર આપેલ...

=> વર્ષ ૨૦૧૭-૧૮ માં ગામમાં જન્મેલ દીકરીઓને સન્માનપત્ર, ગુલાબ તથા ચોકલેટ આપતા ગામના સરપંચશ્રી અને અન્ય મહાનુભાવો.