Wednesday 23 August 2017

हर सपना सच करेगा इंडिया, बनेगा स्वच्छ इंडिया | અંતર્ગત ગ્રુપમાં કરાવેલ પ્રવૃત્તિઓ....

=> શાળાના ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓએ हर सपना सच करेगा इंडिया, बनेगा स्वच्छ इंडिया | અંતર્ગત ગ્રુપમાં ઘણી પ્રવૃત્તિઓ કરી જેમાં સાપ-સીડીની રમત તથા પઝલ અને હાથ સાફ કરવની રીતના ચાર્ટ જોયા. વિદ્યાર્થીઓએ શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયાના માર્ગદર્શન હેઠળ તમામ પ્રવૃત્તિઓ રસ પૂર્વક કરી, જેનો વિડીયો અમારી YouTube Channel RUDALPUR PRIMARY SCHOOL માં જોઈ શકશો.
નોંધ: વિડીયો જોવા ઉપર આપેલ શાળાના નામ પર ક્લિક કરી વિડીયો જુઓ.