Friday 11 September 2015

જ્ઞાન સપ્તાહ ૨૦૧૫ - દિવસ ૧ અને ૨ :

 => તારીખ ૮ અને ૯ ના રોજ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનોએ સફાઈ કાર્યક્રમમાં  ઉત્સાહથી ભાગ લીધો હતો.



=> બાળકોએ ગામમાં સ્વરછતાની રેલી કાઢી હતી.