Friday 11 September 2015

જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ 2015 - દિવસ ૩ :

=> તારીખ ૧૦ ને ગુરુવારે શાળાના તમામ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ વર્ગ સુશોભન કાર્યક્રમમાં ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.  






=> પ્રજ્ઞાવર્ગના નાના ભૂલકાઓ પણ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લીધો.




=> શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયાએ ધોરણ ૬ થી ૮ બાળકોની સામે તમમાં પ્રયોગોનું નિદર્શન કર્યું.  



=> જ્ઞાન સપ્તાહના ત્રીજા દિવસના અંતિમ ચરણમાં " ક્વીઝ સ્પર્ધા " નું આયોજન કર્યું હતું.
=> જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો હતો.
=> આ સ્પર્ધામાં ત્રણ ટીમ રાખવામાં આવી હતી. 
(૧) આકાશ (૨) પૃથ્વી  (૩) અગ્નિ
=> જેમાં ચાર રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. 
=> આ સ્પર્ધામાં આકાશ ટીમ વિજેતા થઇ હતી.
=> સ્પર્ધાના  મુખ્ય આયોજક સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી હિતેષભાઈ કાથડ હતા.
=> સ્પર્ધાનું સમગ્ર સંચાલન શાળાના પૂર્વ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌહાણે કરેલું.