Tuesday 24 February 2015

આજનો દીપક : ચુડાસમા યશપાલસિંહ હિતેન્દ્રસિંહ

=> તારીખ : ૨૪  ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ ધોરણ : ૭ માં અભ્યાસ કરતા ચુડાસમા યશપાલસિંહ હિતેન્દ્રસિંહ નો જન્મ દિવસ પ્રાર્થના સભામાં ઉજવવામાં આવ્યો.