Saturday 9 May 2020

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.
આ વર્ષે Covid-19 ને કારણે વિદ્યાર્થીઓએ ઘરે રહીને આ સ્પર્ધામાં ભાગ લીધો.

વિષય : ગુજરાતના કોરોના વિરિયર્સ.
સ્પર્ધાઓ : ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા.
તારીખ : 1 મે 2020 થી 10 મે 2020

અહીં શાળાના બાળકો દ્વારા તૈયાર કરેલ અમુક કૃતિઓ રાજુ કરવામાં આવી છે.













No comments:

Post a Comment