Sunday 5 April 2020

વિદ્યાર્થીઓ Lock down માં ઘરે શિક્ષકો દ્વારા આપેલ લેશન ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે.

◆ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે Corona virus જેવી મહામારીથી લડવા lock down જાહેર થયું છે, ત્યારે શાળાઓમાં પણ રજા જાહેર થઈ છે.
◆ વિદ્યાર્થીઓનો આ કિંમતી સમયના સદુપયોગ માટે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણદીઠ PDF file આપેલ છે, તેને શિક્ષકોએ શાળાના દરેક વિદ્યાર્થીઓ ઘર બેઠા અભ્યાસ કરી શકે તે માટે Whatsapp ના માધ્યમથી પહોંચાડી અને સતત મોનીટરીંગ કરી રહી છે, અઘરા લાગતા પ્રશ્નો કે દાખલાનું નિરાકરણ લાવવામાં આવે છે.



























No comments:

Post a Comment