🏆વિજ્ઞાન સપ્તાહ ૨૦૨૦ ના સફળ કાર્યક્રમ બાદ ભવ્ય ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવેલ. જેમાં, કુલ ૫ દિવસની અલગ-અલગ સ્પર્ધાઓમાં ૨૭ વિદ્યાર્થીઓને એક થી ત્રણ નંબર આપવામાં આવેલ. જેમાં,
પ્રથમ આવનારને શિલ્ડ, પ્રમાણપત્ર
દ્વિતીયને કંપાસ બોક્સ, પ્રમાણપત્ર
તૃતીય આવનારને ફુલ સ્કેપ ચોપડો, પ્રમાણપત્ર
અને
વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલા તમામ ૫૧ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, બોલપેન અને પેન્સિલ તેમજ શાળા પરિવાર તરફથી ભવિષ્યની ખૂબ ખૂબ શુભેરછઓ.
આ વિજ્ઞાન સપ્તાહમાં ઇનામો લેવામાં આર્થિક સહાય કરનાર શિક્ષકશ્રીઓમાં રિટાયર્ડ હાઈસ્કૂલ શિક્ષકશ્રી મહેશભાઈ તેરૈયા, શાળાના આચાર્યશ્રી હિતેષભાઈ, અશોકભાઈ, કાથડ હિતેષભાઈ તેમજ વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલિયા નો આભાર વ્યક્ત કરીએ છીએ.
આ વિજ્ઞાન સપ્તાહ ૨૦૨૦ ને સફળ બનાવનાર અપર પ્રાયમરી શિક્ષકો, વિદ્યાર્થીઓનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.

No comments:
Post a Comment