Monday 10 February 2020

ચુંબક સાથે ગમ્મત | Fun with Magnets | ધોરણ ૬ વિજ્ઞાન | Rudalpur Primary School

🌷 🌷 ધોરણ ૬ ના બાળકોએ ચુંબક સાથે ખૂબ ગમ્મત કરી હતી, જે આ વીડિયોમાં જોઈ શકાય છે. આ પ્રવૃત્તિમાં દરેક વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘણા વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ચુંબક લઈ આવ્યા હતા.

🌷 YouTube : https://youtu.be/mpdYNqLAZMA

No comments:

Post a Comment