Thursday 13 February 2020

તારાઓ અને સૂર્યમંડળ | પ્રકરણ ૧૭ | ધોરણ ૮ : વિજ્ઞાન 🌛🌠☀️


🌓 આજે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને ચંદ્રની કળાઓ, કૃત્રિમ ઉપગ્રહ, નીલ આર્મસ્ટ્રોંગ તેમજ કલ્પના ચાવલના વીડિયો બતાવ્યા.

🌛 બાળકોએ ૫૦ વર્ષ પહેલાનો Apollo 13 🛰️નો વીડિયો પણ જોયો, જેથી તેઓ ચંદ્રની સપાટી વિશે વધુ જાણી શક્યા.

🚀 કલ્પના ચાવલનો એ કોલંબિયા અવકાશયાનના થયેલ અકસ્માતનો વીડિયો જોઈને બધા ભાવુક થઈ ગયા હતા.






No comments:

Post a Comment