Thursday 5 September 2019

ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯/૨૦ ( સીઆરસી કક્ષા) | Maths-Science Fair 2019/20 (CRC) | Teacher's day

★ શાળાના બાળકોએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2019/20 માં ભાગ લીધો જેમાં 5 વિભાગમાં 5 કૃતિ રજુ કરવામાં આવી. ભારે વરસાદના કારણે બધા બાળકો કૃતિ લઈને પહોંચી શક્યા ન હતા. 
સ્થળ : ચંદવાણા પે. સે. શાળા, તા - માંગરોળ, જી - જૂનાગઢ.
વિભાગ : ૧ : ગ્રીન હાઉસ
વિભાગ : ૨ : ધુમ્રપાન નિષેધ
વિભાગ : ૩ : Say no Plastic
વિભાગ : ૪ : પ્રદુષણ નિવારણની પ્રયુક્તિઓ અને ઉપાય
વિભાગ : ૫ : ટેનગ્રામ 

સ્થળ : ચંદવાણા પે. સે. શાળા




















No comments:

Post a Comment