Thursday 18 July 2019

સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ 🔬ધોરણ ૮ વિજ્ઞાન 🔬

~) ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એનોફિલિસ મરછર male અને female નમૂના જોયા, cockroach mouth part, બેકટેરિયા નમૂના, ડુંગળીનો કોષ તેમજ ગાલના કોષ, સ્પાયરોગાયરા લીલ જોઇ.






~) ધોરણ ૭ ના વિદ્યાર્થીઓએ પણ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એનોફિલિસ મરછર male અને female નમૂના જોયા, cockroach mouth part, બેક્ટેરિયાના નમૂના જોયા.








No comments:

Post a Comment