★ ધોરણ ૬ વિજ્ઞાનના પ્રકરણ ૨ : 'આહારના ઘટકો' માં સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીની હાજરી તપાસવા માટે વિદ્યાર્થીઓના ૫ ગ્રુપ બનાવી દરેકને કસનળી અને આયોડીન, કોસ્ટિક સોડા તથા કોપર સલ્ફેટ ના દ્રાવણ આપીને પ્રવૃત્તિ કરવી જેમાં કાચા બટાટા, મગફળી, ચોખાનો લોટ, રાંધેલ ચોખા, વગેરે જરૂરી ખાદ્યપદાર્થો ગ્રુપ દીઠ બાળકો લઈને આવ્યા હતા.
વિડીયો જોવા અહીં ક્લિક કરો.
વિડીયો જોવા અહીં ક્લિક કરો.
No comments:
Post a Comment