==>> ઇકો-ક્લબનો અભિગમ પી.ડી.એફ. ફાઈલમાં જોવા અહી ક્લિક કરો...
* ઇકો - ક્લબ પવૃત્તિઓ *
૧. વૃક્ષારોપણ : પ્રથમ વરસાદ બાદ નળીયાના ક્યારા બનાવી ફૂલ-છોડની રોપણી કરવામાં આવી.
૨. ઘન કચરાનો નિકાલ : શાળાની અંદર-બહારની સ્વરછતા કરાવી કચરાનો યોગ્ય નિકાલ
કરાવ્યો.
૩. વિશ્વ પર્યવારણ દિન : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પ્રાર્થના કાર્યક્રમમાં ત્રણ શિક્ષકો
પર્યાવરણ જાગૃતિ તથા સંવર્ધન વિશે પ્રવચનો આપ્યા.
૪. ચિત્ર સ્પર્ધા : પર્યાવરણની જાગૃતિ અંગેની ધોરણ: ૫-૬-૭-૮ ની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી.
જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
૫. પર્ણપોથી : " વનસ્પતિની ઓળખ " અંતર્ગત શાળા કક્ષાએ " વિશ્વ ઓઝોન દિવસ " માટે
ગ્રીનહાઉસ અને પર્ણતોરણ બનાવવામાં આવ્યા.