Wednesday, 8 July 2015

પ્રવેશોત્સવ ૨૦૧૫ ના ભવ્ય કાર્યક્રમની એક ઝલક...

=> શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સંસદીય સચિવશ્રી શામજીભાઈ ચૌહાણ હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

=> કાર્યક્રમમાં બાળકોએ ખુબ જ સરસ 'મેરા કર્મા તું' દેશ-ભક્તિ ગીત રજુ કર્યું હતું.



=> સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓ તથા ગામલોકોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો હતો.


=> બાળકોને કીટનું અર્પણ કરતા પદાધિકારીઓ...


=> કાર્યક્રમના અંતમાં મુખ્ય મહેમાનશ્રી શામજીભાઈ ચૌહાણે બાળકોને પ્રાત્સાહિત પ્રેરક શબ્દો કહ્યા હતા.


=> પ્રવેશોત્સવ કાર્યક્રમની પુર્ણાહુતી સુધી ગામલોકોનો સહકાર મળેલ....