Thursday 8 April 2021

તાલુકા કક્ષા ગણિત/વિજ્ઞાન/પર્યાવરણ પ્રદર્શન | કૃતિ : સોલ્ડરિંગ આયરન | રૂદલપુર પ્રાથમિક શાળા

 🌷 આજે તાલુકાકક્ષા ગણિત/વિજ્ઞાન/પર્યાવરણ પ્રદર્શનમાં શાળાની કૃતિ રજૂ કરવામાં આવી. કોરોના મહામારીને ધ્યાને રાખીને તાલુકા કક્ષાનો આ વિજ્ઞાનમેળો વિડીયો રેકોર્ડ કરી ઓનલાઇન કરવામાં આવ્યો જેમાં આપણી શાળાની કૃતિ સોલ્ડરિંગ આયરન રજૂ કરવામાં આવી.

જે ધોરણ ૮ ના બાળવૈજ્ઞાનિકો : ચુડાસમા રાજવીજયસિંહ જગદીશસિંહ અને ગોહેલ પાર્થ પંકજભાઈ એ આ સુંદર કૃતિ રજૂ કરી હતી.

No comments:

Post a Comment