Thursday 25 March 2021

Crc કક્ષાનો ગણિત/વિજ્ઞાન અને પર્યાવરણ ઓનલાઇન પ્રદર્શન ૨૦૨૦/૨૧ | Microsoft Teams

◆ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખીને CRC કક્ષાનો  ગણિત/ વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૦/૨૧ ને ઓનલાઇન માઈક્રોસોફ્ટ ટીમની મદદથી યોજવામાં આવેલ.

◆ આ વર્ષે આપણી શાળાના વિદ્યાર્થીઓએ ઉતાહપૂર્વક ભાગ લીધો અને કૃતિ બનાવવાથી લઈને ચાર્ટ બનાવવા સુધીની તમામ કામગીરી વિદ્યાર્થીઓએ જ ઉત્સાહભેર કરી.




























No comments:

Post a Comment