Friday 15 August 2014

અમારી શાળાનું પે-સેન્ટર કક્ષાના વિજ્ઞાન મેળામાં પરફોર્મન્સ :


(*)  તારીખ ૧૨/૮/૨૦૧૪ ને મંગળવારે યોજાયેલ પે-સેન્ટર કક્ષાના વિજ્ઞાન મેળામાં અમારા વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો તેની એક ઝલક...

               :: શ્રી રૂદલપુર પ્રાથમિક શાળા :: ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની યાદી ::

અનુ. નં.
વિભાગનું નામ
કૃતિનું નામ
ભાગ લેનાર બાળકનું નામ અને ધોરણ
લિંગ
જાતિ
માર્ગદર્શક શિક્ષકનું નામ
લિંગ
જાતિ
ઈન્સ્પાયર એવોર્ડમાં નામ છે ?
સામાજિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ
ધુમ્રપાન નિષેધ
૧. કાથડ પાર્થિવ કિશનભાઈ
(ધોરણ-૬)
૨. ગોહેલ કૌશિક પરસોતમ
(ધોરણ-૮)  
કુમાર


કુમાર
અ.જા.


અ.જા.
સોલંકી અશોકભાઈ એ.
પુરુષ
બક્ષીપંચ
હા



ના
વિજ્ઞાન અને ગણિતમાં સીમાચિહ્નો
કેલિડોસ્કોપ
૧. કોડીયાતર મીતા રાજાભાઈ
(ધોરણ-૭)
૨. કોડીયાતર કિંજલ કરશનભાઈ
(ધોરણ-૭)  
કન્યા


કન્યા
અ.જ.જા.


અ.જ.જા.
રાવલીયા યોગેશભાઈ એસ.
પુરુષ
બક્ષીપંચ
ના


ના
માહિતી અને પ્રત્યાયન તકનીકી
શાળા બ્લોગ
૧. ચુડાસમા યશપાલ હિતેન્દ્રસિંહ
(ધોરણ-૭)
૨. નંદાણીયા સાવન વેજાણંદભાઈ
(ધોરણ-૮)
કુમાર


કુમાર
અન્ય


બક્ષીપંચ
રાવલીયા યોગેશભાઈ એસ.
પુરુષ
બક્ષીપંચ
હા


ના
ઊર્જાસ્ત્રોતો અને સંરક્ષણ
ટ્યુબલાઈટ પદ્ધતિ દ્વારા જીવત નિયંત્રણ
૧. ગોહેલ ઉષા ભરતભાઈ
(ધોરણ-૮)
૨. મોરી હિરલ સાજણભાઈ
(ધોરણ-૭)
કન્યા


કન્યા
અ.જા.


અ.જ.જા.
કાથડ હિતેશભાઈ એમ.
પુરુષ
અ.જા.
હા
પરિવહન/ બિનજરૂરી વસ્તુઓનું વ્યવસ્થાપન/અન્ય 
ટ્રાફિક સિગ્નલ ચાર્ટ
૧. ચુડાસમા પ્રીયાબા નટુભા
(ધોરણ-૭)
૨. ચુડાસમા કિરણબા કેશુભા
(ધોરણ-૭)
કન્યા



કન્યા
અન્ય



અન્ય
ચૌહાણ દિનેશભાઈ એન.
પુરુષ
બક્ષીપંચ
ના


ના

(*) શ્રી ટાવર પે-સેન્ટર ખાતે યોજાયેલ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૪/૧૫ માં મુખ્ય અધિકારી તરીકે શ્રી ભરતભાઈ મેશીયા ઉપસ્થિત રહી વિજ્ઞાન મેળાનું જીણવટ ભર્યું અવલોકન કર્યું હતું.

=>>અમારી શાળાના ધોરણ ૭ ના બાળકોની વિભાગ ૨ ની કૃતિ " કેલિડોસ્કોપ " નિહાળતા ભરતભાઈ મેશીયા.



=>> અમારી શાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થીનીઓની " ટ્યુબલાઈટ પદ્ધતિ દ્વારા જીવત નિયંત્રણ " નું મોડેલ નિહાળતા ભરતભાઈ.


=>>ભરતભાઈએ  બીજી શાળાઓના વિદ્યાર્થીઓની કૃતિઓનું નિદર્શન કરેલું.


=>> વિજ્ઞાન મેળાની શરૂઆત પ્રાર્થનાથી, જેમાં વિદ્યાર્થીઓ કેવા શિસ્તબદ્ધ રીતે બેઠા છે !



=>> વિજ્ઞાન મેળામાં તમામ કૃતિઓનું નિદર્શન કરતા અમારા તાલુકાના બી.આર.સી. કો. સેતા હુસૈનભાઈ, તાલુકા શિક્ષણાધિકારી શ્રી હિન્સુભાઈ.



=>> આ વિજ્ઞાન મેળામાં નંબર આવે કે ના આવે પરંતુ બાળકોને તેમાં ભાગ લેવાની મજા પડી, તેનું ઉદાહરણ આ ફોટો છે.


=>> અમારી શાળાની વિભાગ-૩ની કૃતિનું અવલોકન કરતા નિર્ણાયકશ્રી જલ્પેશભાઇ ડોબરિયા.


=>> અમારી શાળાની વિભાગ-૧ ની કૃતિનું નેતૃત્વ કરતા ૧. કાથડ પાર્થિવ કિશનભાઈ (ધોરણ-૬) અને ૨. ગોહેલ કૌશિક પરસોતમ (ધોરણ-૮)  


=>>અમારી શાળાની વિભાગ-૨ ની કૃતિનું નેતૃત્વ કરતા ૧. કોડીયાતર મીતા રાજાભાઈ (ધોરણ-૭) અને ૨. કોડીયાતર કિંજલ કરશનભાઈ (ધોરણ-૭)  


=>> અમારી શાળાની વિભાગ-૩ ની કૃતિનું નેતૃત્વ કરતા ૧. ચુડાસમા યશપાલ હિતેન્દ્રસિંહ (ધોરણ-૭) અને 
૨. નંદાણીયા સાવન વેજાણંદભાઈ (ધોરણ-૮)


=>> અમારી શાળાની વિભાગ-૪ ની કૃતિનું નેતૃત્વ કરતા ૧. ગોહેલ ઉષા ભરતભાઈ (ધોરણ-૮) અને ૨. મોરી હિરલ સાજણભાઈ (ધોરણ-૭)



=>> અમારી શાળાની વિભાગ-૫ ની કૃતિનું નેતૃત્વ કરતા ૧. ચુડાસમા પ્રીયાબા નટુભા (ધોરણ-૭) અને ૨. ચુડાસમા કિરણબા કેશુભા (ધોરણ-૭)

=>> આમ, તમામ બાળકોએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં 

ઉત્સાહભેર ભાગ લીધો અને અંતમાં અમારી કૃતિ વિભાગ-૩ માં તાલુકાકક્ષા માટે પસંદ થઇ, આ તકે 

વિભાગ-૩ ના બાળકોને હાર્દિક અભિનંદન સાથે એક યાદગાર ફોટો.

=>> ધન્યવાદ.