Wednesday 8 September 2021

ધોરણ ૬ ગણિતમાં સંખ્યા પરિચય પ્રકરણ એક નાની રમત દ્વારા શીખવ્યું.

 (*) રમત રમવી કોને ના ગમે, ધોરણ ૬ ના બાળકોને જ્યારે સંખ્યા પરિચય પ્રકરણમાં તરત પહેલાની અને તરત પછીની સંખ્યા શોધવા શીખવવાનું થયું ત્યારે ફક્ત બોર્ડ પર દાખલા ગણવાને બદલે તેમને ટીમ બનાવી રમત દ્વારા શીખવ્યું. ત્યારે તેમનો ઉત્સાહ જોવા જેવો હતો.



No comments:

Post a Comment