Wednesday 30 July 2014

કોમ્પ્યુટરનું નિદર્શન કરતા હરેશભાઈ સોલંકી

=> શાળાના કોમ્પ્યુટર કો.-ઓર્ડીનેટર શ્રી હરેશભાઈ સોલંકી બાળકોને કોમ્પ્યુટર તથા તેના પ્રકારો તેમજ ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ વિશે ઊંડી સમજ આપી હતી.







=> ગુજરાત સરકારના બાયસેગ ચેનલ દ્વારા ઓનલાઇન "ડીસ્ટન્સ મોડ" થી શિક્ષણ લેતા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ.